• Gujarati News
  • ભરૂચ. ભરૂચની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક દ્વારા બિલ્ડર્સ, કાર

ભરૂચ. ભરૂચની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક દ્વારા બિલ્ડર્સ, કાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ. ભરૂચની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક દ્વારા બિલ્ડર્સ, કાર ડિલર્સ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બિલ્ડર્સ પંકજ હરિયાણી, મનોજ શાહ તેમજ રમેશ સવાણી કાર ડિલર પિનાકિનભાઇ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચિરાગ તાંબડિયા હાજર રહ્યાં હતાં. પ્રસંગે ચીફ મેનેજર ચંદ્રેશ ગુપ્તાએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું. જ્યારે ચીફ મેનેજર વી. જે. સવસાનીએ આભાર વિધી કરી હતી.

SBIમાં સ્નેહ મિલન સમારોહ