• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | વાગરાતાલુકાના વિલાયત ગામે સર્પે દંશ દેતાં એક યુવાનની

ભરૂચ | વાગરાતાલુકાના વિલાયત ગામે સર્પે દંશ દેતાં એક યુવાનની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | વાગરાતાલુકાના વિલાયત ગામે સર્પે દંશ દેતાં એક યુવાનની હાલત લથડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડાયો હતો. વિલાયત ગામે રહેતો વિરેન્દ્ર લોકન યાદવ બિરલા ગ્રાસીમ કલરટેક્ષ કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાં તેને એક સર્પે દંશ દેતાં તેની હાલત લથડી હતી. આસપાસના અન્ય શ્રમજીવીઓ ત્યાં એકત્ર થઇ જતાં તેમણે તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

વિલાયત ગામે સર્પે દંશ દેતાં યુવાનની હાલત ગંભીર

અન્ય સમાચારો પણ છે...