તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આજીવન કેદની સજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરતાલુકાના એક ગામની 4 વર્ષની એક માસુમ બાળકીને એક યુવાને ચોકલેટ - બિસ્કીટ અપાવવાના બહાને સુમસાન વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ફરિયાદ બાદ કોર્ટમાં કેસ જતાં આરોપીને કસુરવાર ઠેરવી તેને આજિવન કેદની સજા ફટકારી 32 હજારનો દંડ કર્યો હતો.

સરકારી વકિલ પરેશ પંડ્યાએ કેસ અંગે જણાવ્યું હતું કે, અંકલેશ્વરના એક ગામની આદિવાસી પરિવારની 4 વર્ષની બાળકીને કોસમડીનો રમેશ બીદ નામનો યુવાન ગત 19મી જૂનના રોજ તે ઘરે એકલી હતી. ત્યારે તેને ચોકલેટ - બિસ્કિટ અપાવવાના બહાને ગામની સીમમાં ઝાડીઓમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ થતાં કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જ્યાં તેને આજીવન કેદની સજા કરી હતી.

ચોકલેટ આપવાની લાલચે લઇ જઇ ગુનો આચર્યો

અંક્લેશ્વરના એક ગામમાં બનેલી ઘટના

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો