• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | નર્મદાકેલોરેક્સ પબ્લિક સ્કુલ દ્વ્રારા રિલાયન્સ મોલ તથા બિગ

ભરૂચ | નર્મદાકેલોરેક્સ પબ્લિક સ્કુલ દ્વ્રારા રિલાયન્સ મોલ તથા બિગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | નર્મદાકેલોરેક્સ પબ્લિક સ્કુલ દ્વ્રારા રિલાયન્સ મોલ તથા બિગ બજાર ખાતે શાળાના બાળકો દ્વ્રારા મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખરીદી માટે આવનાર વ્યક્તિઓ પાસે અમે મતદાન કરવા જઇશું તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા મતદાનનું શાળાના બાળકો દ્વ્રારા મહત્વ સમજાવામાં આવ્યું હતું. શાળા પરિવારે હાજર રહી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતાં.

કેલોરેકસ સ્કુલ તરફથી મતદાન જાગૃતિ કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...