વાવાઝોડાને પગલે ફેરી સર્વિસ બંધ કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |અરબી સમુદ્રમાં ઉદભવેલા ઓખી વાવાઝોડાના કારણે રાજયના બંદરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ભરૂચના દહેજથી ભાવનગરના ઘોઘા વચ્ચે ચાલતી ફેરી સર્વિસને સોમવારે બપોર બાદ બંધ કરી દેવામાં આવી છે. મંગળવારે ફેરી સેવા બંધ રાખવામાં આવશે અને બુધવારે વાતાવરણના નિરિક્ષણ બાદ સેવા ચાલુ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...