તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોઝીકોરથી 5 મહિલા સહિત 20 બાઈકર્સો ભરૂચ પહોંચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઝીકોરથી 5 મહિલા સહિત 20 બાઈકર્સો ભરૂચ પહોંચ્યા

શ્વેત( દુધ ) ક્રાંતીના પ્રણેતા ડો. કુરિયનની જન્મ જયંતી નિમિત્તે તેમના જન્મસ્થળ એટલે કે કેરળના કોઝીકોરથી 5 મહિલા બાઇકર્સ સહિત કુલ 20થી વધુ બાઇકર્સો બુલેટ પર 2000 કિમીનો પ્રવાસ ખેડી ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં. ભરૂચ ખાતે દુધધારા ડેરી ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. જે બાદ તેમણે આણંદ તરફ પોતાનો પ્રવાસ આગળ ધપાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...