રવિવારે તમામ ATM કેશલેસ, લોકો લાચાર બન્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાં18 દિવસ બાદ પણ ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 600 પૈકી 50 ટકા એટીએમ હજી સુધી રિકેલીબ્રેટ કરાયા નથી. 500 અને 1000 ની ચલણી નોટ રદ થયાના 18મા દિવસે રવિવારે ભરૂચ શહેરનાં મોટા ભાગનાં એટલે કે જુદા જુદા વિસ્તારના 94 એટીએમ પૈકી 82 એટીએમ કેશ વગર બંધ હાલતમાં જોવા મળ્યા હતા. એસબીઆઇનાં જે 12 એટીએમ કેશ હોવાથી કાર્યરત હતા તેમાં પણ કેશ ખાલી જઇ જતા બપોર બાદ બંધ થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...