તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રવણ સ્કૂલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રવણ સ્કૂલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

ભરૂચ | ભરૂચનારાજ્ય સંશાધન કેન્દ્ર તેમજ શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભુલાઇ જતી ગુજરાતી ભાષાના મુલ્યને પિછાણે માટે અલ્કેશ પંડ્યા દ્વારા કાવ્ય સાથે સમજણ આપી હતી. ઉપરાંત જયેન્દ્રપુરી કોલેજના પ્રધ્યાપક ડો. દિપક પારેખે માતૃભાષાના મુલ્યને ટાંકવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમમાં જનશિક્ષણ કેન્દ્રના સૈયદ સાહેબ સંસ્થાના પ્રમુખ ડો. ત્રીપતકૌર ઉપસ્થિત રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...