તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખુરશીદ પાર્ક સોસાયટી નજીક

ભરૂચ | ભરૂચશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખુરશીદ પાર્ક સોસાયટી નજીક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચશહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખુરશીદ પાર્ક સોસાયટી નજીક રોડની સાઇડમાં આવેલી એક ગટરમાં 40 વર્ષનો યુવાન કોઇ રીતે પડેલી હાલતમાં મળી આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન પડ્યો હોવાની 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમે સ્થળ ઉપર દોડી આવી તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની ઓળખ તેમજ તેના પરિવારજનોના સગડ મેળવાની કવાયત હાથ ધરી છે.

અજાણ્યો યુવાન ગટરમાં પડેલી હાલતમાં મળી આવ્યો

અન્ય સમાચારો પણ છે...