તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચશહેરમાં આવેલી અવધુત નગર સોસાયટી ખાતે રહેતાં મહેશ

ભરૂચ | ભરૂચશહેરમાં આવેલી અવધુત નગર સોસાયટી ખાતે રહેતાં મહેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચશહેરમાં આવેલી અવધુત નગર સોસાયટી ખાતે રહેતાં મહેશ વાલજી દેસાઇએ તાજેતરમાં નવી એક્ટીવા ખરીદી કરી હતી. દરમિયાન તેઓ નવી એક્ટિવા લઇને શિતલ સર્કલ પાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં રૂપિયા ઉપાડવા ગયો હતો. 15 મિનિટ બાદ પરત આવીને જોતાં તેમણે પાર્ક કરેલી તેમની એક્ટિવા સ્થળ પર નહીં મળતાં આસપાસ તપાસ કરી હતી. એક્ટિવા નહીં મળતાં આખરે તેણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નવી નકોર એક્ટીવા વાહન ચોર ઉઠાવી ગયો

અન્ય સમાચારો પણ છે...