• Gujarati News
  • ભરૂચની શ્રવણ સ્કૂલનું 81 ટકા પરિણામ

ભરૂચની શ્રવણ સ્કૂલનું 81 ટકા પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ઉપલબ્ધ થશે

મોટરસાઇકલની ટક્કરે સાયકલચાલક ગંભીર

અજાણ્યા બાઇકની ટક્કરે યુવાનને ઇજા

શાહપુરા ગામના યુવાને ઝેરી દવા પી જતાં ગંભીર

કેજરીવાલજી, LGના ACથી ઘરમાં ઠંડક મેળવો છો ને બહાર LG સામે હીટર બની ગરમી કાઢો છો.

હાલોલ |હાલોલના હરિજનવાસમાં ઇલેકટ્રીક લાઇનનો થાંભલો ઘણા લાંબા સમયથી ઝુકી પડેલો તસવીરમાં નજરે પડેછે. / તસવીરભરત સોલંકી

અકસ્માતની ભીતિ

સોના ~24,220 000

22કેરેટ પિછલા 24,220

ચાંદી~39,500 200

22કેરેટ પિછલા 39,300

પંચ તંત્ર

ન્યૂઝ ફટાફટ

પોઝીટીવ ન્યૂઝ

સર્રાફા બજાર

તાપમાન

રાજપીપળા |રાજ્યના માહિતી ખાતાના રોજગાર સમાચારના કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકનું પ્રકાશન કર્યું છે. રૂા.20ની કિંમતે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદનના ભોંય તળિયે, રાજપીપલા ખાતેથી મળશે.

ભરૂચ |ભરૂચ તાલુકાના વસાવા તેની સાઇકલ લઇને આશા તળાવ પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે વેળાં એક બાઇક ચાલકે ધસી આવી તેને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઘવાયો હતો.

ભરૂચ |દહેજ નવીનગરી વિસ્તારમાં રહેતો કાલીદાસ રાઠોડ રાત્રીના સમયે મેઘમણી ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો તે વેળાં એક બાઇકના ચાલકે તેને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા થઇ હતી.

ભરૂચ |ભરૂચ તાલુકાના શાહપુરા ગામે રહેતો વિજય વસાવા જીવનથી કંટાળી જતાં તેણે કપાસમાં છાંટવાની દવા પી જતાં હાલત લથડી હતી. પરિવારજનોએ તેને સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો.

ભરૂચ |ભરૂચના લિંકરોડ ઉપર આવેલી શ્રવણ સ્કૂલનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 81 ટકા આવ્યું છે. જેમાં એ-2 ગ્રેડમાં 9, બી-1 ગ્રેડમાં 13, બી2 ગ્રેડમાં 12, સી1 ગ્રેડમાં 9 તેમજ સી2 ગ્રેડમાં 16 છાત્રો પાસ થયાં હતાં.

પૂર્વાનૂમાન |આજે ગરમીનો પ્રકોપ વધશે જોકે પવનના કારણે આંશિક રાહત રહેશે.

સૂર્યોસ્ત આજ

પ્રાત: 07.19

સૂર્યોદય કાલે

પ્રાત: 05.56

ઓછુ

28.00

વધુ

41.00