તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં લેખક સુભાષ ભટ્ટનું પ્રવચન યોજાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાં લેખક સુભાષ ભટ્ટનું પ્રવચન યોજાયું

ભરૂચ | ભરૂચમાંઆવેલી એમિટી સ્કૂલ ખાતે શિક્ષક દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લેખક સુભાષ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. હાલમાં તેઓ ભાવનગરની ઘરશાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે મારો વર્ગખંડ : વીણેલી કાવ્યકણિકાઓનો સંગ્રહ વિષય પર એમિટી શાળા સંકુલના 115 શિક્ષકો તેમજ એમિટી બીએડ કોલેજના 50 પ્રશિક્ષણાર્થીઓને બે તબક્કામાં ઉદબોદન કર્યું હતું. તેમણે શિક્ષણકાર્ય કઇ રીતે કરીશકાય તેના ઉદાહરણો આપી સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો