તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની પંચવટી સોસાયટી ખાતે આજે બરફના શીવલીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની પંચવટી સોસાયટી ખાતે આજે બરફના શીવલીંગ

ભરૂચ | ભરૂચશહેરના લિંકરોડ પર આવેલી પંચવટી સોસાયટી ખાતે ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. યુવકો દ્વારા કરવામાં આવેલું ગણેશનું ડેકોરેશન ભક્તોમાં આકર્ષણ જમાવી રહયું છે. આવતીકાલે સોમવારે ગણેશ મંડપ ખાતે બરફના શિવલીંગ બનાવવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી ભાવિક ભક્તો શિવલીંગના દર્શનનો લ્હાવો લઇ શકશે તેમજ ગણેશ યુવક મંડળે જણાવ્યું હતું. લિંક રોડ પર વર્તમાન વર્ષે બનાવવામાં આવેલા શ્રીજીના દર્શન માટે ભકતોની ભીડ જામે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો