તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કૃત દિનની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંઆવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે તાજેતરમાં સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. 6 અને 7ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. દિવસની ઉજવણીનો હેતુ બાળકો સંસ્કૃતભાષાને જાણે વિસરાતી જતી સંસ્કૃતિને સાચવવા પ્રયત્નશીલ રહે તેમજ વિવિધ સ્તોત્ર - શ્લોકનું પઠણ કરે તે હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના અધ્યાપક હેમેન્દ્ર દવે ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત ઋષિકુમારોએ પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો