તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ નર્મદા આવતી કાલે સોમવારે આકાશ કોરૂ રહેશે. આકાશમાંથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ - નર્મદા આવતી કાલે સોમવારે આકાશ કોરૂ રહેશે. આકાશમાંથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ - નર્મદા આવતી કાલે સોમવારે આકાશ કોરૂ રહેશે. આકાશમાંથી સુરજના તેજ કિરણો પડવાને કારણે દિવસભર ગરમીનું વાતાવરણ રહેશે. દિવસનું તાપમાન વધારે રહેવાને કારણે પારો 33 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતાઓ રહેલી છે. રાત્રીના સમયે પણ તાપમાનનો પારો ઉંચો રહેતાં તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેશે. આગામી દિવસોમાં વરસાદના કોઇ એંધાણ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

ગરમીનું વાતાવરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો