તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાયન્ટસ ઇન્ટ. ફેડરેશનનો એવોર્ડ વિતરણ સમારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનીહોટલ રંગ ઇન ખાતે જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશનનો એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતોં.

રાજયમાં વિવિધ ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનારા વ્યકતિઓને જાયન્ટસ ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા સન્માનિત કરવામાં આવે છે.આ વર્ષે હીરાલાલ પંચાલ, અાનંદ દેસાઇ, મગન ભંડેરી, ચિરાગ ગાંધી, ધનજીભાઇ પરમાર, રશીદ મીર, વીરંચી ત્રિવેદી અને દિનેશ પંડિતની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છેે. હોટલ રંગ ઇન ખાતે આયોજીત સમારંભમાં જાયન્ટસ ઇન્ટરનેશનલના ઘનશ્યામ પટેલ, સનત પંડયા, રૂષી દવે, બળદેવ પટેલ, રાજેશ જોષી, અશોક બારોટ, સંજય તલાટી સહિતના સભ્યો હાજર રહયાં હતાં. સનત પંડયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપી તમામ મહેમાનો અને સભ્યોને આવકાર્યાં હતાં. સમાજ માટે વિશેષ યોગદાન આપનારા વ્યકતિઓને જાયન્ટસ ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

વિવિધ ક્ષેત્રોના વ્યકતિઓનું સન્માન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો