• Gujarati News
  • ભરૂચના યુવાને ઉંદર મારવાની દવા ગટગટાવી લેતા હાલત ગંભીર

ભરૂચના યુવાને ઉંદર મારવાની દવા ગટગટાવી લેતા હાલત ગંભીર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલી એલીસ જીન વાવ નજીક રહેતાં અજય સંજય વસાવાએ કોઇ અગમ્ય કારણસર ઉંદર મારવાની દવા ગટગટાવી લેતાં તેની હાલત લથડી હતી. જેની પરિવારજનોને જાણ થતા તેને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.