અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકને ઇજા
ભરુચ. ઉમરા ગામના વડ ફળિયા ખાતે રહેતો રાહુલ સુરેશ પટેલ બાઇક લઇ ભરુચ કંપનીમાં ફરજ બજાવવા આવી રહ્યો હતો. તે વેળા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ભેસ્તાન હોટલ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા ઇજા પહોંચતા સારવાર અર્થે ભરુચની સિવિલ ખાતે ખસેડવામં આવ્યો છે.