તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શનિવારે મેઘાની મહેર રહેશે. બન્ને

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શનિવારે મેઘાની મહેર રહેશે. બન્ને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવતીકાલે શનિવારે મેઘાની મહેર રહેશે. બન્ને જિલ્લામાં આખો દિવસ વાદળોની ફોજ રહેશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં કેટલાંક વિસ્તારોમાં છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડશે. જેને કારણે તાપમાનમાં ઘટાડો જણાશે. રાત્રીના સમયે પણ વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવનો ફુંકાવાની શક્યતાઓ રહેલી છે. આગામી દિવસોમાં મેઘરાજાની સારી મહેર રહે તેવી શક્યતાઓ છે.

વરસાદી ઝાપટાં

અન્ય સમાચારો પણ છે...