પત્ની સાથે ઝઘડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્ની સાથે ઝઘડો

થતાં પતિએ દવા પીધી

ભરૂચ | અંક્લેશ્વરતાલુકામાં આવેલાં નવા તરિયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ગણપત શના માછી પટેલને તેની પત્ની સાથે કોઇ વાતે બોલાચાલી થઇ હતી. મામલો ગરમાતાં ઉગ્ર ઝઘડો થતાં તેને લાગી આવતાં ઉશ્કેરાયેલાં ગણપતે આવેશમાં આવી જઇ ખેતરમાં છાંટવાની દવા પી જતાં તેને ગંભીર હાલતમાં હાંસોટની કાકાબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાવતાં તેને ભરૂચ સિવિલમાં ખશેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...