ટેમ્પોની ટક્કરે બાઇક ચાલક ગંભીર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેમ્પોની ટક્કરે બાઇક ચાલક ગંભીર

ભરૂચ | ભરૂચનાઝાડેશ્વર રોડ ઉપર આવેલી ઋષિકેશ સોસાયટીમાં રહેતો બિકેશ રાયજી ગોહિલ તેની મોટર સાઇકલ લઇને અટાલી જવા માટે રવાના થયો હતો . તે વેળાં શેરપુરા મારબલ સ્ટોન કંપની પાસે એક છોટાહાથી ટેમ્પોના ચાલકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...