• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વર |લાયન્સ તેમજ લાયોનેસ ક્લબ અને જીઆઇડીસી પોલીસના સંયુક્ત ઉપક્રમે

અંકલેશ્વર |લાયન્સ તેમજ લાયોનેસ ક્લબ અને જીઆઇડીસી પોલીસના સંયુક્ત ઉપક્રમે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |લાયન્સ તેમજ લાયોનેસ ક્લબ અને જીઆઇડીસી પોલીસના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડબેંક ની ટીમે સેવાઓ આપી હતી. લાયન્સ ક્લબના પ્રમુખ પંકજ અંતાલા ,પ્રાંત અધિકારી રમેશ ભગોળા, લાયોનેશ ક્લબના નિકિતા અંતાલા સહીતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.અંદાજીત 100 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અંકલેશ્વરમાં અંતાક્ષરીનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...