તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ મેઇલ કરો 9099203204 Barodaregional123@gmail.com

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો 9099203204 barodaregional123@gmail.com

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈકાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0)(-0.0)

ભરૂચ35.0220.06 અંકલેશ્વર35.0520.05

અંગારેશ્વરમાં એસટી બસનું સ્વાગત કરાયું (પેજ-02)

સાત રહિશોની આત્મ -વિલોપનની ચિમકી (પેજ-04)

વાલિયા તા.પં. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત (પેજ-04)

ગોધરા | નાદરવાગામ બોડના કુવા પાસેના રોડ ઉપર જયંતીભાઇ પટેલ બાઇકને પુરઝડપે લઇ જતાં સ્ટેરીગ ઉપરથી કાબુ ગુમાવી દેતાં પાછળ બેસેલાના માથાના ભાગે ગંભીર ઇજાઓ કરીને મોત નિપજાવ્યું હતુ઼.

નાદરવા ગામે અકસ્માતમાં એક વ્યકિતનું મોત

ભરૂચ | વાગરાતાલુકાના જોલવા ગામે રહેતો રણવિરસિંગ નંદકિશોર રાવ તેની બાઇક લઇને દહેજથી મોટર સાઇકલ પર જોલવા ગામે જતા અટાલી ગામ પાસે તેની બાઇક સ્લિપ થઇ જતાં તેને ઇજાઓ થઇ હતી.

બાઈક સ્લિપ થતાં યુવાનને ઈજા પહોંચી

ભરૂચ | ભરૂચતાલુકાના વાસીકલ્લા ગામની સુમન વસાવા ગત 9મી જૂનના રોજ તેના ઘરે દિવેટવાળા પ્રાઇમસ પર રોટલાં બનાવતી વેળાં દાઝી જતાં તેને સિવિલમાં સારવાર વેળાં મોત નીપજ્યુ હતુ.

રસોઇ બનાવતાં દાઝેલી મહિલાનું મોત

ભરૂચ | મુળયુપીનો અને હાલ વાપી ઇમરાનનગર ચાર રસ્તા પાસે રહેતો પ્રમોદ બાબાદ્દીન ત્રિપાઠી તેનો આયશર ટેમ્પો લઇને અંક્લેશ્વર હાઇવે પર અંન્સાર માર્કેટ સામે ટ્રકમાં ભટકાતાં તેને ઇજાઓ થઇ હતી.

ટ્રકમાં ભટકાતાં ટેમ્પો ચાલકને ઇજા

પૂર્વાનુમાન | ભરૂચમાંવાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક સ્થળે વરસાદ વરસશે.

ભરૂચ | ભરૂચશહેરના મારવાડી ટેકરો વિસ્તારમાં રહેતાં એક સગીરને પોલીસે ઝડપી પાડતાં તેની પાસેના મિણીયા થેલામાંથી કેલ રૂપિયા 4000ની મત્તાના 40 નંગ ક્વાટરિયા મળી આવતાં પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશીદારૂ સાથે સગીર ઝડપાયો

ભરૂચની શાળાઓમાં આજે દફતર વિતરણ

ભરૂચ| ભરૂચનાઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે મા મણીબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ધનજી પરમારના સૌજન્યથી નગરપ્રાથમિક શિક્ષણ સમિતી હસ્તકની શાળાઓમાં ધો. 1માં પ્રવેશ મેળવનારા બાળકોને દફ્તર વિતરણ કરવામાં આવશે. આવતીકાલે શનિવારે સવારે 10 કલાકે કાર્યક્રમ યોજવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...