તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક પરથી પટકાતાં એકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |અંક્લેશ્વરમાં મિઠા ફળિયા વિસ્તારમાં રહેતો અનિલ રમેશ વસાવા વલણ ગામે તેની ફોઇ ગંગાબેન વસાવાને બાઇક ઉપર બેસાડી ભરૂચ તરફ આવતાં હતો. બાદમાં ઝાડેશ્વર ચોકડી પાસે બાઇક ઉપર બેસેલાં ગંગાબેનનું સંતુલન નહીં રહેતાં તેઓ બાઇક ઉપરથી નીચે પડી જતાં તેમના માથાના ભાગે ઇજાઓ થઇ હતી. તેમને 108ની ટીમે તેમને તાત્કાલિક સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો