તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાંદ ગામે પશુ ચિકિત્સા કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં નાંદ ગામે ભરૂચ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં અાવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પશુ ચિકિત્સક ડો. મેહૂલ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા ગામના 205 પશુઓની ચિકિત્સા કરવામાં આવી હતી. જેમાં તેમણે પશુઓના વિવિધ રોગોનું નિદાન કર્યું હતું. જેમાં ખાસ કરીને ગાય વેતરમાં આવી હોય તેમજ ખાલી રહેવા જેવા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત 90 બકરાઓને કૃષિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પશુપાલન વિભાગનની તબીબોની ટીમ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનના જિલ્લા સંયોજક રેનીશ ભરૂચવાળા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો