બોર્ડ એક્ઝામનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિલકવાડા ની સેફાયર ગ્લોબલ સ્કૂલમાં પ્રિ-બોર્ડ એકઝામ નું આયોજન કરવામાં આવ્યું હતું. મેવાસા વણકર સેવા ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત પરીક્ષામાં 50 થી વધુ એ ભાગ લીધો હતો.

વેજલપુર શાળામાં બેઠક યોજાઇ
ભરૂચ શહેરના વેજલપુર ખાતે આવેલી સરસ્વતી શિશુ વિદ્યા મંદિર ખાતે આચાર્ય તેમજ ટ્રસ્ટીઓની બેઠકમાં વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો ટ્રસ્ટીઓ તથા શિક્ષકોએ મંતવ્યો રજૂ કર્યા હતા.

પાણી પરબ માટે દાન અપાયું
ઝાલોદ. કદવાલ શાળાનાં શિક્ષક મનીષાબેન પટેલની સીઆરસી તરીકે નિમણુંક થતા શાળા પરિવાર દ્વારા પીવાના પાણીની તકલીફ ના પડે તે માટે વિદાયના કાર્યક્રમ જ પાણી પરબ બનાવવા માટે ૧૦,૦૦૦નું દાન અર્પણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...