ભરૂચમાં ધુળેટીમાં...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં ધુળેટીમાં...

તાલુકાઓમાંપણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સ્થાનિક પોલીસની સાથે એસઆરપીની પણ મદદ લેવામાં આવશે. કોઇ પણ અનિચ્છનીય બનાવ બને તો કવીક રીસપોન્સ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આમ ધુળેટીના તહેવારમાં છેડતી કરનારાઓ તથા કાયદો હાથમાં લેનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.

માનસિકબિમારીથી...

તેનેગંભીર ઇજાઓ થઇ હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેઓ ગભરાઇ ગયાં હતાં. તેમણે સવિતાને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નર્મદાજિલ્લામાં...

અનેમોતીબાગ વિસ્તારમાં એકલવ્ય ચોક પાસે આદિવાસી પરંપરા હોલિકા સ્થંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલિકા પૂર્વ પ્રમુખ ચેરમેન ભરત વસાવા, ભારતીબેન વસાવા, મહેશ વસાવા, ડો.સાંતીકર વસાવા, ચંદ્રકાન્ત તડવી, ડો.દયારામ વસાવા, સહીત આગેવાનો જોડાયાં હતાં.

ભરૂચમાંતુવેર-મગની...

ભરૂચજિલ્લાના જંબુસર અને આમોદમાં 60,000 કવિન્ટલ તુવેરનો જથ્થો વેચાણ કરવાનો બાકી છે. ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ મળી રહે તે માટે સેન્ટરોની સંખ્યા, ખરીદીનો લક્ષ્યાંક અને સમય મર્યાદા વધારવા રજૂઆત કરવામાં આવી છે. સંદિપ માંગરોલાએ બાબતે રાજયના કૃષિ મંત્રી, સહકાર મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...