તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

શાળા પંચાયતની ચુંટણી યોજાઇ

ભરૂચ | દહેજખાતે આવેલી પી. જે. છેડા જનતા વિદ્યાલય ખાતે ગત શનિવારે શાળા પંચાયતની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચુંટણીમાં જીએસ તેમજ એલઆર માટે ચુંટણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના જીએસ તેમજ એલઆર ઉમેદવારો માટે મતદાન કર્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતાં શાળાના જીએસ તરીકે મયંક રણા તેમજ એલઆર તરીકે હિના ગોહિલ ચુંટાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો