તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | મુળયુપીના પ્રતાપગઢ ખાતે રહેતો ઉમેશ ઉદય યાદવ તેનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | મુળયુપીના પ્રતાપગઢ ખાતે રહેતો ઉમેશ ઉદય યાદવ તેનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | મુળયુપીના પ્રતાપગઢ ખાતે રહેતો ઉમેશ ઉદય યાદવ તેનું ટેન્કર લઇને અંક્લેશ્વર હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન તેણે પીઆઇ કંપની નજીકના પેટ્રોલ પંપ પાસે પોતાનું ટેન્કર લઇને ઉભો હતો. તે વેળાં એક લક્ઝરી બસના ચાલકે પોતાની લક્ઝરી પુરઝડપે હંકારી લાવી તેની સાથે અકસ્માત સર્જતાં તેને ગંભીર ઇજાઅો પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે અંક્લેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લક્ઝરી બસની ટક્કરે ટેન્કર ચાલકને ઇજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો