તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ | વરેડિયારેલવે સ્ટેશન પાસે એક 35 વર્ષનો યુવાન કોઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | વરેડિયારેલવે સ્ટેશન પાસે એક 35 વર્ષનો યુવાન કોઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ | વરેડિયારેલવે સ્ટેશન પાસે એક 35 વર્ષનો યુવાન કોઇ પણ રનિંગ ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયો હતો. બનાવ સંદર્ભે રેલવે પોલીસે જાણ થતાં પોલીસે સ્થળ ઉપર દોડી આવી 108ની મદદથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવને પગલે રેલવે પોલીસે ગુનો નોંધી લાલ, રાખોડી તેમજ કાળા રંગની લાઇનિંગવાળું ટીશર્ટ તથા ભુરા રંગનું જીન્સ પહેરેલાં યુવાનની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે.

વરેડિયા પાસે ટ્રેનમાંથી પટકાતાં યુવાનને ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો