તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં હલદર ગામે રહેતી રેખા પરેશ વસાવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં હલદર ગામે રહેતી રેખા પરેશ વસાવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચતાલુકામાં આવેલાં હલદર ગામે રહેતી રેખા પરેશ વસાવા તેના ઘરે આજે સવારે પોતાના ઘરમાં કામ કરી રહી હતી. તે વેળાં એક સર્પે તેના હાથમાં દંશ દેતાં તેને બુમરાણ મચાવી હતી. દરમિયાન તેની હાલત લથડતાં પરિવારજનોએ તેને તાત્કાલિકભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પણ તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હલદર ગામે સર્પે દંશ દેતાં મહિલા ગંભીર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો