તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ |ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી મુળ પાલીપુરમનો વતની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ |ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી મુળ પાલીપુરમનો વતની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 ઉપરથી મુળ પાલીપુરમનો વતની જુજો એન્ટો અલ્ટો કાર લઇને વાપથી વડોદરા તરફ જઇ રહ્યો હતો. દરમિયાન નબીપુર બ્રીજ પર કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ ઉપર કાબુ નહીં રહેતાં તેની કાર ડિવાઇડર સાથે ભટકાતાં પલટી થઇ ગઇ હતી. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડિવાઇડર સાથે ભટકાતાં કાર પલટી જતાં ચાલકને ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો