તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાદીવા રોડ ભરૂચીનાકા પર આવેલ સાઈ રેસીડન્સીમાં આવેલ મકાન કમ ગોડાઉનમાં ગત રાત્રીના તસ્કરો ઇન્ટરલોક તોડી ચોરી કરવા ઘુસ્યા હતા. પરંતુ વિલા મોંઢે તેમને પરત ફરવું પડ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર વ્રજભૂમિ ખાતે રહેતા ધર્મેશ વંસતલાલ માસ્ટર ભરૂચીનાકા દીવારોડ ખાતે ધર નંબર એ.એ.એ./7માં ઓફીસ તથા ગોડાઉન ધરાવે છે. આજે સોમવારે સવારે ઓફિસે આવતા તેમની ઓફિસનું ઇન્ટરલોક તૂટેલું હતું જેથી અંદર ચેક કરતા કોઈ વસ્તુની ચોરી થઈ ના હતી. પરંતુ સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો દેખાઈ આવતા શહેર પોલીસને જાણ કરી હતી. તેમણે સીસીટીવી ફૂટેજ આપી અરજી આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો