તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમલ્લામાં મહંત સ્વામીની જન્મજયંતી ઉજવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમલ્લામાં મહંત સ્વામીની જન્મજયંતી ઉજવાઇ

ભરૂચ | બોચાસરણવાસીઅક્ષર પુરસોત્તમ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામીજીની 83મી જન્મજયંતી નિમિત્તે ઉમલ્લામાં કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નગરમાં જૂના ફળિયા ખાતે ભક્તિસભર માહોલમાં તેમની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યાંહ તાં. કાર્યક્રમમાં સત્સગસભામાં ભગવાનના આદર્શો તેમજ સંતજનોના કર્તવ્યો વિષયક વક્તવ્યોનું રસપાન કરી આરતી કરવામાં આવી હતી. આમ કાર્યક્રમમાં ભગવાનના આદર્શો તેમજ સંતજનોના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...