તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • અંકલેશ્વરમાં અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીને ઇજા

અંકલેશ્વરમાં અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીને ઇજા

ભરૂચ | અંક્લેશ્વરતાલુકામાં આવેલાં પુનગામ ખાતે રહેતો મુકેશ કાલીદાસ વસાવા વાલિયા રોડ ઉપર આવેલી જયાબેન મોદી હોસ્પિટલ પાસે રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં કોઇ અજાણ્યા વાહને તેનુંવાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની સાથે અકસ્માત સર્જતાં તેમને ગંભીર ઇજાઅો પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે અંક્લેશ્વર પોલીસ મથકે ગુનો નોંંધાવતાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...