તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચોમાસાની મૌસમની વિદાય વચ્ચે હવામાન વિભાગે

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચોમાસાની મૌસમની વિદાય વચ્ચે હવામાન વિભાગે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચોમાસાની મૌસમની વિદાય વચ્ચે હવામાન વિભાગે હવે છૂટા છવાયાં ઝાપટાં વરસવાની શકયતા વ્યકત કરી છે. જોરદાર પવનો સાથે જિલ્લામાં ભારેથી હળવા ઝાપટાં આગામી 5 થી 7 દિવસમાં વરસી શકે છે. દરમિયાન દિવસનું તાપમાન 33 થી 34 ડિગ્રી આસપાસ રહેવા સાથે રાત્રિ તાપમાન ઘટીને 24 ડિગ્રી સુધી પહોંચશે. દિવસે ગરમી અને રાતે આંશિક ઠંડકનો અહેસાસ વર્તાશે.

છૂટા છવાયાં ઝાપટાં

અન્ય સમાચારો પણ છે...