પેજ-1નું અનુસંધાન...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અફરાતફરીમચી ગઇ હતી. આરટીઓ કચેરીના અલગ અલગ કોમ્પ્યુટર સિસ્ટમમાં વાયરસે હૂમલો કર્યાં બાદ જો આગામી 4 જૂલાઇ સુધીમાં 300થી 600 ડોલરના બીટકોઇનની ખંડણી નહીં ચુકવાય તો સિસ્ટમને સંપુર્ણ રીતે નષ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.

ઘટનાને પગલે આઇટીના એન્જિનિયર રાકેશ નાયડુ તુરંત આરટીઓ કચેરીએ આવી પહોંચ્યાં હતાં. તેમણે તમામ સિસ્ટમોને ફોર્મેટ મારી પુન : શરૂ કર્યાં હતાં. આરટીઓ કચેરીના ડેટા દિલ્હી તેમજ હૈદરાબાદ ખાતે આવેલા નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર (એનઆઇસી) ખાતે સ્ટોર થતાં હોવાને કારણે રેન્ડસમ વાયરસના હૂમલા બાદ પણ મહત્વના ડેટાને કોઇ નુકશાન નહીં થાય તેમ તેમણે જણાવ્યું હતું.

પિતાઅને ભાઇ...

સારવારમાટે ભરૂચ સિવિલ બાદ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં જેન્તી મિસ્ત્રીનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે મુકેશ વિરૂદ્ધ તેના પિતાની હત્યા સબબનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન તેના ભાઇ રાકેશનું પણ આજે સારવાર દરમિયાન મોત નિપજતાં પોલીસે બેવડી હત્યાનો ગુનો નોંધી ફરાર મુકેશને જેર કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

ભરૂચમાંજોરદાર...

પાણીનોભરાવો કરી દીધો હતો. શહેરની કેટલીંક સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન માટે ખાડા ખોદાયા બાદ રસ્તા નહીં બનવાને કારણે કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાયું હતું. કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાવાથી માર્ગ પરથી પસાર થયું મુશ્કેલ થયું હતું. પાંચબત્તી - સેવાશ્રમ રોડ તેમજ લિંક રોડ પર વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...