• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઝાડેશ્વર રોડ પર અકસ્માત નિવારવા ડિવાઈડર બનાવવું જરૂરી

ઝાડેશ્વર રોડ પર અકસ્માત નિવારવા ડિવાઈડર બનાવવું જરૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાડેશ્વર રોડ પર અકસ્માત નિવારવા ડિવાઈડર બનાવવું જરૂરી

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર તળાવની સામે બનાવેલાં ડીવાઇડરને ગણેશ વિસર્જન દરમિયાન પાલિકાએ તોડી નાંખ્યું હતું. ગણેશ વિસર્જનને 6 મહિના વીતી ગયાં હોવા છતાં ફરીથી ડીવાઇડર નહિ બનાવાતાં અકસ્માતો બની રહયાં છે. આમ ઝાડેશ્વર રોડ પર અકસ્માતો નિવારવા ડિવાઈડર બનાવવું જરુરી બન્યું છે. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...