તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ફ્લેટમાં આગ લાગતાં દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર રોડ ઉપર આવેલી શ્રી નિકેતન રેસી પ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળે એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ભરૂચ નગર પાલિકાના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ ઉપર ધસી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો