તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કેલોદ ગામેથી વિદેશી દારૂનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેલોદ ગામેથી વિદેશી દારૂનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેલોદપાસે ભરૂચથી જંબુસર જવાના રોડ પર આવેલાં કેલોદ મંદિરની સામેની સાઇડ બાવળીયામાં કોઇ શખ્સ વિદેશીદારૂનો વેપલો કરતો હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેને પગલે એલસીબી ટીમે સ્થળ પર તપાસ કરતાં ખુલ્લા બાવળમાં લાલા બાબુ વસાવા નામનો શખ્સ તેના હાથમાં થેલો લઇને મળી આવ્યો હતો. પોલીસે તેના હાથમાના થેલામાં તપાસ કરતાં તેમાંથી રોયલ સ્ટેગ વ્હિસ્કીના 25 ક્વાટરિયા રૂા. 2500 મળી આવ્યો હતો. પોલીસે બુટલેગર લાલા બાબુ વસાવાની ધરપકડ કરી તેની દારૂનો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેલોદ મંદિર પાસે બાવળીયામાં દારૂ વેચતો હતો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો