તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગડીયાના રહીશોની...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાગડીયાના રહીશોની...

બનાવવાડાબી અને જમણી બાજુ રસ્તા વચ્ચે આવતા રહેણાંક, બીન રહેણાંક, આંગણવાડી કેન્દ્રો, બાલવાડી કેન્દ્રો, પાણી હવાડા,પાણીની ટાંકી બસ સ્ટેન્ડ વગેરે આવતા હોવાથી તમામ બાંધકામો દુર કરી દેવા નર્મદા નિગમ ના વહીવટદાર દવારા 98 જેટલા ને નોટિસો આપી તાત્કાલિક ખાલી કરવા આદેશ કરાયો છે.

અને જો જાતે ખાલી કરી તોડી જમીનદોસ્ત ના કર્યું તો પોલીસ પ્રોટેક્શન સાથે નિગમ તોડી નાખશેની તેવી તાકીદ કરી છે. વાગડીયા ગામના સરપંચ ગોવિંદ ગોપાલ તડવી, શૈલેષ એલ.તડવી, મુકેશ નટવર તડવી, વિનોદ વિઠઠલ તડવી, અમિત પટેલ સહીત મોટી સંખ્યમાં વાગડીયા ગ્રામજનોએ જિલ્લા અધિક કલેક્ટર ડી.કે બારીયાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. પોતાની જમીનો અને મકાનો સામે મકાનો જમીનોની માંગ કરી છે અને જો તેમની અમે રસ્તો બનવા દઈશું નહિની ચીમકી પણ આપી છે.

ભરૂચનાધર્મનગરમાં...

કોમનપ્લોટમાં હાલ એક બિલ્ડર કોર્મશિયલ તથા રહેણાંક હેતુ માટે એપાર્ટમેન્ટનું બાંધકામની હિલચાલ કરી રહયો છે. બાંધકામ સોસાયટી એકટ મુજબ ગેરકાયદેસર છે. સોસાયટી કે અન્ય કો અોપરેટીવ સોસાયટીની માલિકીની જગ્યામાં કોઇ બાંધકામ કરવાની પરવાનગી આપી શકાય નહિ. બાંધકામને અટકાવી દેવા યોગ્ય કાર્યવાહી કરવા રહિશોએ કલેકટરને રજૂઆત કરી છે. જો સોસાયટીમાં કાયદા વિરૂધ્ધ બાંધકામ કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે.

ભરૂચમાંસમાન...

પણઆપવામાં આવતી નથી.

વારંવાર રજુઆત અને દેખાવો કરવામાં આવ્યા હોવા છતા સમસ્યા અંગે કોઈ અસરકારક પરિણામ કે નિકાલ આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. સરકારી ,અર્ધ સરકારી, કંપનીઓ અને સંસ્થાઓમાં મોટી સંખ્યામાં રોજમદાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને લાંબા સમયથી તેઓ ફરજ બજાવતા હોવા છતા કાયમી કર્મચારીઓ જેવા લાભ મળતા નથી. ટુંક સમયમાં અંગે ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો