તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અનુભવાશે. દિવસનું

ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અનુભવાશે. દિવસનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો અનુભવાશે. દિવસનું તાપમાન પણ નીચું જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ભરૂચ શહેર જિલ્લામાં દિવસનું તાપમાન 30થી 32 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે રાત્રીનું તાપમાન 14 ડિગ્રીની આસપાર રહ્યું હતું. આગામી દિવસોમાં દિવસ અને રાત્રીના તાપમાનમાં હજી ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે.

રાત્રે તાપમાન ગગડશે

અન્ય સમાચારો પણ છે...