તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ |મતદારયાદી સુધારણા અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાર વિભાગો બાબતે કોઇ

ભરૂચ |મતદારયાદી સુધારણા અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાર વિભાગો બાબતે કોઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |મતદારયાદી સુધારણા અંતર્ગત ભરૂચ જિલ્લામાં મતદાર વિભાગો બાબતે કોઇ પણ ફરિયાદ કે રજૂઆત કરવા માટે ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ભરૂચ જિલ્લામાં રોલ ઓબ્ઝર્વર તરીકે વડોદરાના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમી.ના વહિવટી ડાયેક્ટર શાહમીના હૂસેન ( આઇએએસ)ની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લાના કોઇપણ મતદારો દ્વારા તેમને મતદાર યાદી સુધારણામાં થઇ રહેલી મુશ્કેલી અંગે તેમને રજૂઆત કે ફરિયાદ કરી શકશે. તેમનો મોબાઇલ નંબર 9537155055 છે.

ભરૂચમાં શાહમીના હૂસેનની રોલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...