તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ |શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તમામ ધર્મગુરુઓની ઉપસ્થિતમાં શહેરીજનો અને

ભરૂચ |શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તમામ ધર્મગુરુઓની ઉપસ્થિતમાં શહેરીજનો અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તમામ ધર્મગુરુઓની ઉપસ્થિતમાં શહેરીજનો અને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ દ્વારા ઉરીની આતંકી ઘટનામાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહાદતને ભેટેલા 18 સપુતોની યાદમાં મીણબત્તી પ્રજવલિત કરી તેમની આત્માની શાંતિ માટે પાર્થના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર સમિતિ દ્વારા મૌન શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયભરમાં શહિદોને શ્રદ્ધાંજલી આપવા માટે કાર્યક્રમ યોજાય છે.

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

અન્ય સમાચારો પણ છે...