તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ |ભરૂચ જિલ્લા રોહિત સમાજના તેજસ્વીઓનો સન્માન સમારોહ 24મી જૂલાઇના રોજ સચ્ચિદાનંદ વિદ્યાલયે યોજાશે. સારા પરિણામ મેળવનારા છાત્રોને સન્માનિત કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી, સાંસદ મનસુખ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

રોહિત સમાજનો સન્માન સમારોહ

ભરૂચ |ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલાં કબીર સંસ્કાર ધામ ખાતે દરવર્ષની જેમ કબીરસાહેબ ધનીધર્મદાસ સાહેબની દયાથી આગામી 19મી જૂલાઇના રોજ ગુરૂપુર્ણિમા નિમિત્તે ભજન સત્સંગ ગુરૂપુજન રાખવામાં આવ્યું છે. દિવસભર ભજન સત્સંગ તેમજ રાત્રેના સમયે ભજનનો કાર્યક્રમ થશે. દરેક લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કબીર સંસ્કારધામમાં ગુરૂપુર્ણિમા ઉજવાશે

ભરૂચ |ભરૂચ મુક્તિનગરના ગાયત્રી શક્તિપીઠ 19મી જૂલાઇએ યુગદ્રષ્ટા પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો ગુરૂ પુર્ણિમા ઉત્સવ ઉજવાશે.ગાયત્રી પરિવાર તેમજ ભાવિક ભક્તો ભાવપૂર્ણ રીતે ઉજવણી કરશે. તેમના વિચારો ઘરે ઘરે પહોંચે તે માટે પરિજનોએ તેમણે લખેલાં પુસ્તકો પહોંચાડવાનું અભિયાન ઉત્સવના ભાગરૂપે ચલાવવા જણાવાયું છે.

ગાયત્રી શક્તિપીઠે ગુરૂપુર્ણિમા ઉજવાશે

ભરૂચ અને નર્મદા જિલ્લામાં સામાન્યત: વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં દિવસભરમાં હળવા ઝાપટાં પડશે. રીમઝીમ વરસાદને પગલે તાપમાનનો પારો પણ ઘટવાને કારણે આંશિક ઠંડક અનુભવાશે. ખેડૂતોને હજી ખેતીલાયક વરસાદ માટે રાહજોવી પડે તેવા અણસાર જણાઇ રહ્યાં છે.

હળવા ઝાપટાં પડશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો