તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • નબીપુર હાઇવે પરથી રૂા.12 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

નબીપુર હાઇવે પરથી રૂા.12 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટમોનિટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 પર નબીપુર નજીકની પરવાના હોટલ સામેથી સેલવાસથી વડોદરા તરફ રૂપિયા 12 લાખનો વિદેશીદારૂ ભરીને જતી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ટ્રક ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ નેશનલ હાઇવે નંબર 8 નબીપુર પોલીસે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે વોચ મળી હતી. દરમિયાન સૂરત તરફથી આવી રહેલી ચોક્કસ નંબરવાળી ટ્રકને તેમણે અટકાવી ડ્રાઇવર રાજેન્દ્રસિંહ બલવિંદરસિંગ ખોસા તેમજ અન્ય એક શખ્સ તેજશ પ્રેમસિંગ વિશ્વકર્માને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ટીમે ટ્રકમાં ...અનુસંધાન પાના નં.2

લોખંડની પીપો નીચે સંતાડીને દારૂનું વહન કરાતું હતું

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઓપરેશન પાર પાડ્યું

અન્ય સમાચારો પણ છે...