તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાયણનગરના રહિશોનો ઉપપ્રમુખના નિવાસે હલ્લો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત ચોમાસામાં પણ વિસ્તારમાં પાણી ભરાઇ જતાં લોકોએ ઉપપ્રમુખનો ઘેરાવો ઘાલ્યો હતો અને તે સમયે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પણ વર્ષે પણ સમસ્યા યથાવત રહી છે. કોર્પોરેટરની નિષ્ક્રિયતા સામે બાયો ચઢાવી લોકો હવે આંદોલનની તૈયારીઓ કરી રહયાં છે.

શહેરના નારાયણનગર, શકિતનાથથી જે.બી. મોદી પાર્ક સહિતના રસ્તા પર દર ચોમાસામાં કીચડ ફેલાઇ જતો હોવાથી લોકોએ અવરજવર કરવાનું મુશ્કેલ બની જાય છે. ગત વર્ષે નારાયણ નગર તથા આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં લોકોએ ભારે હાલાકી વચ્ચે ચોમાસું કાઢયું હતું. વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતાં રોષે ભરાયેલા લોકોએ કોર્પોરેટરોને કામ કરો અથવા રાજીનામુ આપો

...અનુસંધાન પાના નં.2

લોકહોબાળાથી પ્રફુલ્લા દુધવાલા રઘવાયા બન્યાં સતત બીજા વર્ષે લોકોએ રાજીનામાની માંગ કરી

વોર્ડ નં.3 માં પ્રથમ વરસાદમાં કીચડનું સામ્રાજય

અન્ય સમાચારો પણ છે...