તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહાલુ ગામે જુગાર રમતાં 11 જુગારિયાઓ ઝડપાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, વહાલુ ગામે આવેલાં રંગેરીયું નાળા પાસે કેટલાંક જુગારિયાઓએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે પોલીસની ટીમે તુરંત સ્થળ ઉપર ધસી જઇ દરોડો પાડ્યો હતો. પોલીસની એન્ટ્રીથી જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જુગાર રમતાં 11 જુગારિયાઓ વલ્લભ નગીન વસાવા, વસંત ભાયજી વસાવા, હસમુખ ઇશ્વર વસાવા,

...અનુસંધાન પાના નં.2

પોલીસને જોઇ જુગારિયાઓમાં દોડધામ મચી

ભરૂચ તાલુકા પોલીસની ટીમે દરોડો પડ્યો

અન્ય સમાચારો પણ છે...