તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ |ઉના તાલુકાના મોટા શામઢીયાળા ગામે દલીત સમાજના યુવાનો સાથે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ |ઉના તાલુકાના મોટા શામઢીયાળા ગામે દલીત સમાજના યુવાનો સાથે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ |ઉના તાલુકાના મોટા શામઢીયાળા ગામે દલીત સમાજના યુવાનો સાથે કથિત અમાનવિય અત્યાચારની ઘટનાના વિરોધમાં વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે આવતીકાલે સોમવારે 18મી જૂલાઇના રોજ બપોરના 12 કલાકે કલેક્ટર કચેરી પાસે બહુજન સમાજના લોકો એકત્ર થયાં બાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવશે. એડવોકેટ છગન ગોડીગજબાર, બામસેફના બહેચાર રાઠોડ તેમજ મોહન પરમાર દ્વારા સમાજના લોકોને એકત્ર આવવા અનુરોધ કર્યો છે.

મોટા શામઢીયાળા ગામે બહુજન સમાજ આજે આવેદનપત્ર આપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો