• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ | અંક્લેશ્વરતાલુકામાં આવેલાં અમરતપુરા ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે

ભરૂચ | અંક્લેશ્વરતાલુકામાં આવેલાં અમરતપુરા ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | અંક્લેશ્વરતાલુકામાં આવેલાં અમરતપુરા ગામે આવેલી પ્રાથમિક શાળા પાસે રહેતાં સંજય વિનોદ વસાવા સાથે જમીનના બાબતે શના વજીર વસાવા, હસમુખ શના વસાવા, સન્મુખ શના વસાવા, ગણેશ શના વસાવાએ ઝઘડો કર્યો હતો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલાં શના વસાવા તેમજ તેના સાગરિતોએ આવેશમાં આવી જઇ સંજય ઉપર હૂમલો કરી તેને ગંભીર ઇજાઓ પહોંચાડીહતી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલમાં ખસેડવામાં આવતાં અંક્લેશ્વર સીટી પોલીસે ગુનો નોંધીઆગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરતપુરા ગામે જમીનના માલમે યુવાન પર હૂમલો

અન્ય સમાચારો પણ છે...